Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી CYSS છાત્રયુવા સંઘર્ષ સમિતી દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું.

Share

થોડા સમય પહેલા જ હેડ કલાર્કના જે પેપર લીક થયા તેના વિરોધમાં આજે લીંબડી શહેરમાં વિરોધ પ્રદશન કરી ભિક્ષા માંગવા વિદ્યાર્થી મજબૂર બન્યા હોય તેવા પ્રદર્શન સાથે CYSS છાત્રયુવા સંઘર્ષ સમિતી સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ કિશન સોલંકીના નેતૃત્વમા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં CYSS ના જીલ્લા પ્રમુખ કિશન સોલંકી, ઉપપ્રમુખ પ્રદિપ પરમાર, શહેર પ્રમુખ ધર્મેશ પરમાર, લીંબડી તાલુકા પ્રમુખ વિશાલ વોરા સહિતના હાજર રહ્યા હતા તેમજ આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને સુત્રોચ્ચાર સાથે ભીખ માગીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાની ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં fire fighting demonstration પ્રોગ્રામનુ આયોજન કરાયું

ProudOfGujarat

ઈન્દોરથી પુણેની બસ નર્મદા નદીમાં પડી, 13 ના મોત, 15 ને બચાવી લેવાયા.

ProudOfGujarat

ભરૂચ : વાગરા તાલુકાના વિલાયત ગામમાં JBF મેડિકલ સેન્ટરની શરૂઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!