લીંબડી – ચુડા પંથકમાં મેઘમહેર જારી: આરોગ્ય કેન્દ્રમા જ ભરાયેલા પાણી એ તંત્રની પોલ ખોલી
આરોગ્ય કેન્દ્રમાં જ આરોગ્ય સામે સવાલ ઉભાં થયાં
લીંબડી અને ચુડા તાલુકામાં છેલ્લા બે દિવસથી રોજ મેઘરાજા હાજરી પુરાવે છે.તા.29/7/2019 ના રોજ સવારે 10થી7 વાગ્યા વચ્ચે લીંબડીમાં માં જ્યારે ચુડા માં વરસાદ નોંધાયો હતો અત્યાર સુધી લીંબડી માં અને ચુડામા વરસાદ વરસ્યો છે.લીબડી અને ચુડા શહેરો વિસ્તારોમાં અનેક જગ્યાઓએ પાણી ભરાઈ જતા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે. ચુડામા તંત્રની ધોર બેદરકારી અને સફાઈ કામદારોની આળસને કારણે ભૂગભૅ ગટર ની સફાઈ નિયમિત નહિ થતી . હોવાથી આરોગ્ય કેન્દ્રમા ઢીચર સમાણા પાણી ભરાઈ ગયા છે. ડોક્ટર, સ્ટાફ ,અને દદીઓને હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર