Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડી કૃષ્ણનગર ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.

Share

લીંબડી કૃષ્ણનગર ખાતે નિવૃત્ત પી.આઈ અને માનવ અધિકાર નિગરાની જીલ્લા પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ તેમજ ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિમા જીલ્લા સચિવ તરીકે કામગીરી બજાવતા એવા રાણાલાલ સોલંકી ઉર્ફે બાપુથી પ્રખ્યાત જેઓ દ્રારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આવેલ નિવૃત્ત પોલીસ અધિકારીઓ દ્વારા માનવ અધિકાર નિગરાની સમિતિ ટીમ એટલે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર જીલ્લા મહામંત્રી ડીયુ પરમાર અને જીલ્લા મંત્રી નિલેશભાઈ ચાવડાને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આવનાર નિવૃત્ત પોલીસ અધિકારીઓને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે જણાવતા અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ થી પ્રેરિત બન્યા હતા અને આ કાર્યક્રમનુ સંપુર્ણ આયોજન રાણાલાલ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરતના ચોકબજારમાં આર્યસમાજ ભવન પાસે પાર્ક કરાયેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

ProudOfGujarat

સુરતમાં એમ્બ્યુલન્સમાંથી 25 કરોડથી વધુ કિંમતની નકલી નોટો ઝડપાઈ.

ProudOfGujarat

સહકારી મંડળીઓની ચૂંટણીઓ કરવાની માંગ સાથે પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલા આંદોલન પર ઉતર્યા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!