Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા.

Share

આવનાર થોડા જ સમયમાં જ્યારે સરપંચની ચૂંટણી યોજાનાર હોય ત્યારે ફોર્મ ઉપાડવા તેમજ ફોર્મ ભરવાનુ શરૂ થયું હોય ત્યારે તાલુકા પંચાયત કચેરી બહાર લોકોના ટોળાં જોવા મળ્યા હતા ત્યારે મહિલાઓ સહિત ટેકેદારોનો તાલુકા પંચાયત કચેરી ખાતે ભરાવો જોવા મળ્યો હતો. ચુંટણી કમીશનના નિયમ મુજબ સમય પૂર્ણ થતા ગેટના દરવાજા બંધ કરવાનો વારો આવ્યો હતો ત્યારે ચુંટણી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કર્મચારીઓને કામગીરી બાબતે ચુંટણીમાં કામ કરતા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામ કરતા જોવા મળ્યા હતા ત્યારે આજરોજ ફોર્મ ભરવામાં પડાપડી જેવી સ્થિતિ જોવા મળી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના ૩૬ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સો ટકા રસીકરણ કરાયું.

ProudOfGujarat

શહેરા: વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત નિવૃત શિક્ષક સુસાઇડ નોટ લખી ચાલ્યા જતા વ્યાજખોર સહિત આઠ સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર નો બુટલેગર ગડખોલ ગામ ની સીમ માં દારૂ છુપાવી વેચતા પોલીસે ઝડપી લીધો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!