Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના શિયાણી ગામે ડીસ્ટ્રી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતો પરેશાન.

Share

લીંબડી તાલુકાની શિયાણીથી જતી જાંબુ તરફની ડીસ્ટ્રી કેનાલ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તોડી નાંખવાની રાવ ઉઠી જવા પામી છે ત્યારે આ કેનાલ તોડી નાંખતા આજુબાજુના ખેતરમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો પરેશાન બન્યા છે અને આ બાબતે બાજુના ખેતરના માલીક મકવાણા બિપીનભાઈ કેસવલાલ જેઓએ નર્મદા વિભાગમાં લેખિત રજૂઆત કરી હતી અને લેખિત રજૂઆતમા જણાવ્યું હતું કે આ અજાણ્યા શખ્સો જે કેનલ સાથે ચેડાં કરે છે તેમના ઉપર કાર્યવાહી કરવી તેમજ તાત્કાલિક અસરથી આ કેનાલના પાણીનો નિકાલ કરવો ત્યારે જોવાનું એ રહ્યું કે શું આ ખેડુતોના પ્રશ્નોનો નિકાલ આવશે ખરો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત જીલ્લાના માંગરોળ તાલુકા મથકે સિનિયર સિવિલ કોર્ટનો ઉદ્ધઘાટન સમારોહ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગની ચાસવડ દુધ ડેરીએ ૩૧૨ બેગ પશુદાનનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં સામાજીક સંસ્થાઓ દ્વારા મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!