Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : સાયલા તાલુકાના ધાધલપુર ગામે આમ આદમી પાર્ટીનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

Share

આમ આદમી પાર્ટી એટલે આમ આદમી સાથે ચાલનારી પાર્ટી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ખાતે વિશાળ જનમેદની સાથે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો ત્યારે આ સમારોહની શુભ પ્રારંભ દિપ પ્રાગટય કરી અને આવનાર મહેમાનોને હુલફાર પહેરાવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આવેલ મહાનુભાવો દ્વારા ભાજપ અને કોંગ્રેસ ઉપર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યાં હતાં અને એક જુથ બનીને આવનાર સરપંચ અને વિધાનસભા ચૂંટણીમાં કરી બતાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વરિષ્ઠ મહાનુભાવ ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ દવે, કમ્લેશભાઈ કોટેચા રાજુભાઈ કરપડા, રાજભા ઝાલા, ડીડી ઝાલા, રમેશભાઈ મેર, ભુપતસિહ ઝાલા, કલ્પેશ વાઢેર, સહિતના આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી ત્યારે આ કાર્યક્રમનુ આયોજન પ્રેમજીભાઈ જમોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરની પણ તમામ કોલેજો આજે એનએસયુઆઇ દ્વારા બંધ કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણ શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ હોવાના ભયંકર આંકડા સામે આવ્યા ! જાણો વધુ…

ProudOfGujarat

વાલીયા તાલુકાના પ્રભાત સહકારી જીન ખાતે સી.સી.આઇ. કપાસ ખરીદી સેન્ટરનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!