Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે આવેલ સ્પોર્ટસ ગ્રાઉન્ડ LRD અને PSI ની ભરતીને લઈને ભરચક જોવા મળ્યું.

Share

લીંબડી ખાતે આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એક સમયે ખાલીખમ જોવા મળતું હતું ત્યારે હાલ યુવાનો અને યુવતીઓથી આ ગ્રાઉન્ડ ભરચક થવા પામ્યું છે

ત્યારે કહી શકાય કે થોડા જ સમયમાં LRD અને PSI ની ભરતી આવી રહી છે અને જેનું ગ્રાઉન્ડ ટેસ્ટ પણ આવનાર સમયે યોજાવાની હોય ત્યારે આ યુવાનો અને યુવતીઓ આ ભરતી બાબતે વહેલી સવારે દોડ, ફુલફસ જેવી વગેરે એક્સેસ સાઈઝ કરવા આવી પહોંચે છે ત્યારે ભરતીને લઈને ક્યાંકને ક્યાંક મહિલા તેમજ પુરૂષ ઉમેદવારોમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આવનાર LRD અને PSI ની ભરતીમા કઈ રીતે સફળતા મેળવવી તે બાબતે મહેનત કરતા ઉમેદવારો નજરે પડી રહ્યાં છે તેમજ યુવાનો અને યુવતીઓ પોત પોતાના ગૃપ બનાવીને અલગ અલગ પ્રકારની એકરસાઈઝ કરી રહ્યા છે અને પોલીસ ભરતીમા સિલેકશન થાય તે માટે કમર કસીને ભારે યુવાનો અને યુવતીઓ મહેનત કરી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડીની હોટલનાં સિક્યુરિટી ગાર્ડને અવિધા ગામનાં ઇસમે માર માર્યો.

ProudOfGujarat

ભરૂચ : અયોધ્યાનગર સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સીકલીગર ગેંગના બે આરોપીની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

પાટણ જિલ્લાના રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!