Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં યુવાન કલ્પેશ વાઢેરને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિએ એવોર્ડ એનાયત કર્યો.

Share

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ જે દેશના 22 રાજ્યોમાં અને ગુજરાતના 33 જીલ્લામાં પ્રસરી જવા પામી છે અને અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે ત્યારે અમદાવાદ ખાતે આવેલ ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે 2021 માનવ પ્રતિભા સન્માનિત એવોર્ડ ફંકશન યોજ્યું હતું ત્યારે લીંબડીના યુવાન અને સુરેન્દ્રનગર જીલ્લાનાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેરને જેઓ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કામ કરતા હોય જેઓને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ ફંકશન ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં હેમાંગભાઈ રાવલ, દુષ્યંતસિહ, સૌમીલભાઈ રાવલ, ઈશુદાન ગઢવી સહિતના ગુજરાતના તમામ જીલ્લાઓના પ્રમુખ અને હોદેદારો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

યાત્રાધામ શામળાજી બન્યું કૃષ્ણમય, ઠેર ઠેર કાન્હાના ભજનનો ગૂંજ, મટકીફોટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

પાલેજ : વલણ બ્લુમુન શાળામાં બાળ દિવસે બાળમેળાનું આયોજન.

ProudOfGujarat

ભરૂચ : આઇસર ટેમ્પોમાં ચોર ખાનું બનાવી શરાબનો જથ્થો ભરી લઇ જતો ઈસમ પોલીસના હાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!