Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાનાં બલદાણા ગામે લાભ પાંચમ નિમિત્તે ભાથીજી યુવક મંડળ દ્વારા લોક ડાયરો યોજાયો.

Share

સુરેન્દ્રનગરનાં વઢવાણ તાલુકાના બલદાણા ગામે દર વર્ષે લાભ પાંચમની રાત્રે વિર વાછડા દાદા ભાથીજી મહારાજનો અને ખોડીયાર માતાજીના ડાયરાની જમાવટ થતી હોય છે ત્યારે આ વર્ષે પણ આ બલદાણા ગામે દર વર્ષે જેમ રાત્રી લોક ડાયરો યોજાયો હતો.

જેનુ આયોજન બલદાણા ભાથીજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યકાર રવિરાજ વાણીયા, ભજનીક હિતેશભાઈ સાધુ, માયાબેન ચૌહાણ, હિનાબેન હિરાણી તથા અન્ય સાથી કલાકારો દ્વારા રમઝટ બોલાવી હતી. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાથીજી યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

ProudOfGujarat

વાગરા ખાતે વિશાખા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બહેનોને સર્ટીફીકેટ તથા સિલાઈ મશીનો આપવાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

હાંસોટ ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!