બે પક્ષ કોંગ્રેસ અને ભાજપ ત્યારે હવે આમ આદમી પાર્ટી એટલે કહેવાય ત્રિકોણીય જંગ જામશે ત્યારે આમ આદમી પાર્ટી પણ હાલ કમર કસીને કામે લાગી ગય છે ત્યારે જીલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનું સ્તર ઉંચુ લાવવામાં કરસ નથી કરતી. આમ આદમી પાર્ટી ત્યારે લીંબડી શહેરના અને સુરેન્દ્રનગર જીલ્લા આમ આદમી પાર્ટીના પુર્વ પ્રમુખ પરસોતમભાઈ મકવાણાને પ્રદેશકક્ષાની જવાબદારી એટલે કે પ્રદેશ સહમંત્રીની જવાબદારી સોંપવામાં આવતા સુરેન્દ્રનગર જીલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદારો અને કાર્યકરોમા આનંદની લાગણી વ્યાપી હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પરસોતમભાઈ મકવાણાને પ્રદેશકક્ષાની જવાબદારી એટલે કે પ્રદેશકક્ષાએ સહમંત્રી તરીકે વરણી કરતાં ફુલહારથી પરસોતમભાઈ મકવાણાનુ સન્માન જીલ્લા ઉપપ્રમુખ હરેશભાઈ જાદવ, જીલ્લા પ્રવક્તા ડીડી ઝાલા, જીલ્લા સંગઠનમંત્રી ભુપતસિહ ઝાલા, જીલ્લા સંગઠનમંત્રી કલ્પેશ વાઢેર, લીંબડી શહેર પ્રમુખ ડીયુ પરમાર, તાલુકા પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, લીગલ સેલના ગણપતભાઇ ડાભી અને પ્રવિણસિંહ પરમાર, હરીભાઇ જાદવ, રાણાલાલ સોલંકી, કિશનભાઇ સોલંકી, નરેન્દ્રભાઇ વાણીયા, સહદેવસિહ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર જીલ્લા
લીંબડી શહેરના પરસોતમભાઈ મકવાણાને પ્રદેશકક્ષાની આમ આદમી પાર્ટીની જવાબદારી આપતા તેઓનું સન્માન કરવામાં આવ્યું.
Advertisement