કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
9106490208
હાલ બેમોસમી વાતાવરણ છે કેમ કે સવારે અને રાત્રે ઠંડી લાગે છે અને બપોરના સમયે તડકો હોય છે ત્યારે લીમડીમાં ઝાડા-ઉલ્ટી અને તાવના કિશોરનો વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે જેમાં તો કેસ નોંધાયા નથી પ્રાઇવેટ લિમિટેડ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઝાડા-ઊલટીના અને તાવના અસંખ્ય કેસો નોંધાયા છે અને હાલ ઘણા ગણેગાંઠીયા કેસો લીમડી હોસ્પિટલમાં નોંધાયા છે હાલ લીમડી હોસ્પીટલ ની અંદર ડોક્ટરોની હોવાને કારણે ડોક્ટરોને day night ૨૪ કલાકની નોકરી કરવાનો વારો આવે છે એમ છતાં ડોક્ટરો અને નર્સ સ્ટાફ પોતાની ફરજ ચુકતા નથી અને પૂરી નિષ્ઠાથી સેવા આપી રહ્યા છે રોગચાળાને કાબુમાં લાવવા તંત્ર લાપરવાહગીરી આદરી રહ્યું હોય એમ લાગી રહ્યું છે કેમકે જાહેર રોડ રસ્તા ઉપર બેફામ ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે પણ આ બાબતે તંત્ર નીંભર બની જોયા કરે છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના સપના ને એટલે કે સ્વચ્છ ભારત મિશનને આ તંત્ર રગદોળી રહ્યું હોય અથવા તો જાણી જોઈને રગદોળતા હોય તેમ જણાઈ આવે છે ત્યારે બીજી તરફ આવી ગંદકી અને દ્વવી મોસમના કારણે લીંબડીની પ્રજાને ચકરાવા નો વારો આવ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ ગંદકીને દૂર કરશે ખરી ?