Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : નાનાએવા રળોલ ગામમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા ૨૫૧ થી વધુ લોકોનો ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ યોજાયો.

Share

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા રળોલ ગામમાં ૨૫૧ થી વધુ યુવાનો આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળમાં જોડાઈ હતા તેમજ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી ત્યારે યુવાનોએ હિન્દૂ સમાજ તેમજ હિન્દૂ સમાજની બેન દીકરીઓ, મઠમંદિર ગૌરક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આ કાર્યક્રમમાંમાં સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી બકુલભાઈ ખાખીની અધ્ક્ષયતામાં યોજાયો હતો.

આ કાર્યક્રમની જહેમત સુરેન્દ્રનગર જિલ્લાના રાષ્ટ્રીય બજરંગદળના જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા મહામંત્રી મનહરભાઈ ચાવડા, વિજયભાઈ ગઢવી તેમજ દશરથ ભાઈ, નૈમિશ ભાઈ સહિતનાએ આ કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગરૂડેશ્વર તાલુકાનાં નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી સાંસદ મનસુખ ભાઈનાં ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ દાવેદારી પાછી ખેંચી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ભાજપાના પ્રમુખ પદ માટે રશ્મિકાન્ત પંડ્યાની દાવેદારીને કાર્યકરોએ વધાવી.

ProudOfGujarat

નડિયાદ તાલુકાનાં જોરાપુરામાં કાદવવાળા રસ્તે ટેન્કર ફસાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!