Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડી મુસ્લિમ સમાજ દ્વારા માતમ ચોક ખાતેથી જુલુસ કાઢવામાં આવ્યું.

Share

મુસ્લીમ સમાજના પરવરદિગાર એટલે નબીસાહેબનો આજે જન્મ દિવસ હોય ત્યારે તેમના માનમાં લીંબડી સમગ્ર મુસ્લિમ બિરાદર દ્રારા ભવ્ય ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારે આ જુલુસનો પ્રારંભ માતમ ચોક લીંબડીથી થયો હતો અને લીંબડીની મેઈન બજારમાં આ જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારે આ જુલુસની પુર્ણાહુતી કાબા મસ્જિદ લીંબડી ખાતે કરવામાં આવશે ત્યારે આ જુલુસ દરમિયાન નિયાજ રૂપી ચોકલેટ બાળકોને આપવામાં આવી હતી અને આ જુલુસની આગેવાની સમગ્ર મુસ્લિમ સમાજ જમાતની આગેવાની હેઠળ કાઢવામાં આવ્યું હતું અને આ નબીસાહેબનુ જુલુસ શાંતિ પુર્વક નિકળ્યુ હતું અને આ સમયે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા લીંબડીની પ્રજા અને પોલીસનો હ્દય પુર્વક આભાર માન્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “વિશ્વ દૂધ દિવસ” ની થયેલી ઉજવણી

ProudOfGujarat

ભરૂચ : મુસાફિરખાના નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક માજી કેન્દ્રીય મંત્રીએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઈને આકરા પ્રહારો કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!