Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને લીંબડી વીસીઈ મંડળ દ્વારા મંડળ પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.

Share

સમગ્ર ગુજરાતમાં ઈગ્રામ વિશ્વ ગ્રામ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં ગ્રામ્ય કક્ષાએ લોકોને કોમ્યુટર રાઈઝ તમાંમ પ્રકારની જેમ કે સાતબારના ઉતારા, જન્મ મરણના પ્રમાણપત્રો, તેમજ ખેતી વિષયક ખેડુતોને આ સેન્ટર ખાતેથી સુવિધાઓ ઉપલબ્ધ વીસીઈ દ્રારા આપવામાં આવી રહી છે જેમાં આ કામ કરતા વિસીઈને પગાર નથી પણ કમીશન આપવામાં આવે છે ત્યારે વીસીઈ મંડળ દ્વારા સરકાર સામે આ બાબતે રોષ વ્યક્ત કરતા હોય તેમ લાગી રહ્યું છે કેમ કે આવતી 21/3/21 ના રોજ ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહની સાવણી ખાતે એક દિવસીય વિરોધ પ્રદર્શન કરશે જેમાં વીસીઈને કાયમી કરવા, કમીશન પ્રથા કાઢી અને પગાર આપવો જેવી વગેરે માગણીઓ સંદર્ભે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી જેમાં મંડળના સદસ્ય કિશનભાઇ રાઠોડ, સંજયભાઈ જાદવ, દિલીપ,વાઘેલા, કિરીટસિંહ ખેર સહિતના વીસીઈ હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સાંસદ પોલીસ સામે-પોલીસ જ લાખોનો હપ્તો લઈ દારૂ વેચાવડાવે છે, ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપો

ProudOfGujarat

પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ શહેરના ન્યુ આનંદ નગરના મકાનમાંથી રૂ.94 હજાર કરતાં વધુના મુદ્દામાલ સાથે જુગારીયાઓને ઝડપી પાડતી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!