Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત : ચારને ગંભીર ઈજાઓ પહોચી

Share

લીંબડી સુરેન્દ્રનગર હાઇવે પર અવાર નવાર અકસ્માતની મોટી ઘટનાઓ સર્જાતી રહેતી હોય છે ત્યારે વધુ એક ઘટના સર્જાઈ હતી લીંબડી- સુરેન્દ્રનગર હાઇવે પર રોન્ગ સાઈડમાં આવી રહેલ કાર દ્વારા કાર ચાલકનો સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં રીક્ષાને ટક્કર મારી હતી . રીક્ષામા 6 સવાર સહિત 4 લોકોને ગંભીર ઈજાઓ પહોચી હતી જેને પગલે નજીકની લીંબડી હોસ્પિટલ ખાતે 108 દ્રારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

રીક્ષા ચાલક સુરેન્દ્રનગર થી બોટાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોને ઈજા પહોંચી હતી, હાલ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ઈજાગ્રસ્તોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મોટી જાનહાની ટળી હોવાને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો .

કલ્પેશ વાઢેર :સુરેન્દ્રનગર


Share

Related posts

નડિયાદ : કપડવંજ પાસે કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહમય માહોલ વચ્ચે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

આમોદનાં સુહદમ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપી ઉઘાડી લૂંટને લઈને જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!