GujaratFeaturedINDIAસુરેન્દ્રનગર-સાયલાના દેવગઢ ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં બંન્ને બાઇક ચાલકોના ઘટના સ્થળે મોત… by ProudOfGujaratSeptember 3, 2018088 Share જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર ખાતે આવેલ સાયલાના દેવગઢ ગામ પાસે બે બાઈક વચ્ચે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાતા બંન્ને બાઇક ચાલકોના ઘટના સ્થળે મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે… Advertisement Share