Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીમાં રાવલ પરીવારે ગણેશજીની મૂર્તિની 31 મી સ્થાપના કરી.

Share

લીંબડી ખાતે આવેલ જગદિશ સોસાયટી સાંઈ કુટીરમા રહેતાં પ્રકાશભાઈ કે રાવલ પરીવાર ગજાનંદ ગણેશજીના પરમ ભક્ત છે જેઓ છેલ્લા 30 વર્ષથી ગજાનંદ ગણેશજીની દર વર્ષે સ્થાપના કરતાં આવ્યા છે ત્યારે આજે જ્યારે ગણેશ ચતુર્થીનો દિવસ હોય ત્યારે આ રાવલ પરીવારે 31 મી ગણેશ સ્થાપના પોતાના નિવાસ સ્થાને વિધિવત રીતે કરી હતી.

આ પરીવારના પાંચ સભ્યો છે પણ પાંચેય સભ્યો ગણેશજીના આરાધક છે ત્યારે આ ગણપતિજીની માટેની મૂર્તિ સ્પેશિયલ મુંબઈથી મંગાવેલ છે ત્યારે ગણેશજીની ચાર આરતી અને મોદક સહિતના અન્ય મિષ્ટાન ગણપતીને ધરાવીને સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ આવેલ મહેમાનોને પ્રસાદરૂપી ભોજન કરાવવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં શાંતિનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર: એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું પરંતુ ચોરો નિરાશ થઈને પરત ફર્યા…

ProudOfGujarat

પંકજ બત્રાની આગામી પંજાબી ફિલ્મ ‘ફુફ્ફ્ડ જી’માં જસી ગિલ સાથે સિદ્ધિકા શર્મા લીડ રોલમાં ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!