Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી બસ સ્ટેશન રોડ પર લોકો ગણેશજીની મૂર્તિઓ ખરીદવા ઉમટયા.

Share

ગજાનંદ ગણેશજી એટલે કોઈપણ સમાજમા શુભકાર્ય કરવાનું હોય છે ત્યારે પહેલા ગણપતિજીને યાદ કરવામાં આવે છે એટલે કે પહેલા ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે આવતી કાલથી ગણેશ ઉત્સવ શરૂ થવાનો હોય ત્યારે લીંબડી બસ સ્ટેશન રોડ પર મુર્તિ કલાકારો ગણેશજીની મૂર્તિઓ વેચવા આવ્યા છે ત્યારે લીંબડીના લોકો ગણેશજીની મૂર્તિઓ ખરીદવા ઉમટ્યાં હતાં અને હર્ષભેર પોતાના ઘરે સ્થાપના કરવા માટે અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિઓ ખરીદતા જોવા મળ્યાં હતાં.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વલસાડ વિશ્વકર્મા સેવા સમાજ તારલાનું સન્માન

ProudOfGujarat

મોરબી-જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત-જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયા….

ProudOfGujarat

ભરૂચ: ઝઘડિયા તાલુકાના દઢેરા ગામે એક અજાણી યુવતીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!