Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી સેવા સદન ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજાઇ.

Share

હાલમાં કોરોનાએ મહારોગની માંજા મૂકી છે ત્યારે આજે લીંબડી સેવા સદન ખાતે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી ત્યારે લીંબડી વિસ્તાર અનેક શહેર, ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, પીવાના પાણી, અને ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. ના રૂટ ચાલુ કરવા માટે નિરાકરણ લાવવા માટે દરેક વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, મામલતદાર, પોલીસ અધિકારીઓ, પી.જી.વી.સી.એલ અધિકારી તેમજ અન્ય કર્મચારી સ્ટાફ સાથે બેઠક કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણા કરી હતી જેમ બને તેમ જલ્દી નિરાકરણ લાવશે એવી પદાધિકારીઓ, અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આ સંકલન સમિતિ બેઠકમાં ખાત્રી અપાઈ હતી.

આ બેઠકમાં દસાડા-પાટડી-લખતર ધારાસભ્ય નૌસદભાઈ સોલંકી, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ સહિત ઉપસ્થિત રહિયા હતા.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

નેત્રંગ : ચાસવડ ડેરીનાં કર્મચારીને માગૅ અકસ્માત થવાથી ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

ભરૂચના સરનાડ – વ્હાલું ગામને જોડતા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

મત્સ્ય ઉદ્યોગમાં ડીઝલ સબસીડી અને પુરતા ભાવ ન મળતાં હજારો માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!