Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર: લીંબડી ખાતે આજે ગોકુળ આઠમની રથયાત્રા નીકળી

Share

લીંબડી ખાતે આવેલ સતવારા સમાજની ભોજનશાળા પાસે આવે હનુમાન મંદિર ખાતેથી આજે ગોકુળ આઠમની રથયાત્રા નીકળી હતી જેમાં મોટા મંદિર ખાતે આ યાત્રાની પૃર્ણ કરવામાં આવી હતી ત્યારે લીંબડી ના જુના પોલીસ સ્ટેશન, ભલગામડા ગેઈટ, ચબુતરા ચોક, સરવરીયા હનુમાન ચોક, મહાલક્ષ્મી મંદિર ચોક, એડીજાનીરોડ, ગ્રીનચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં આ શોભાયાત્રા ફરી હતી.

નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી ના નારા સાથે આ યાત્રા નિકળી હતી ત્યારે લીંબડીની પ્રજામાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો હતો જેમાં લીંબડીના તમામ પરીષદ સંગઠનોએ આજ રોજ હાજરી આપી હતી તેમજ લીંબડી પ્રસાસન લીંબડી પોલીસની પણ સરહાનિય કામગીરી જોવા મળી હતી તમામ વિસ્તારોમાં અને શોભાયાત્રા ના તમામ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો .

Advertisement

લીંબડી ડીવાયએસપી મુધવા સાહેબનાં માર્ગદર્શન હેઠળ અને લીંબડી પીએસઆઈ ચોધરી સાહેબના નૈતૃત્વ હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે આ શોભાયાત્રા બકુલભાઈ ખાખીના માર્ગદર્શન હેઠળ તેમજ લીંબડી શહેરના અલગ-અલગ સંગઠનો દ્વારા આ શોભાયાત્રા નીકળી હતી અને આજે લીંબડીની પ્રજામાં એક અનોખો આનંદ જોવા મળ્યો હતો


Share

Related posts

અંકલેશ્વરના સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ ખાતેના એક મકાનમાંથી હજારોની કિંમતનો વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરતી પોલીસ

ProudOfGujarat

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત : 31 ઓક્ટોબરના રાષ્ટ્રજોગ સંબોધન કરશે

ProudOfGujarat

લ્યો બોલો, અત્યાધુનિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રીના વીજળી ડૂલ થતા દર્દીઓને પડી હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!