Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર-થાન ખાતે ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું-રેલવે ફાટક પાસે આવેલ એસ.બી.આઈ બેન્કના સિક્યુરિટી ગાર્ડે બેંકમાં આવેલા શખ્સ પર કર્યું ફાયરિંગ…

Share

 
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગરના થાનગઢ રેલવે ફટાક પાસે આવેલ સ્ટેટ બેન્કમા સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડ પોતાની બંદૂક થી અગમ્ય કારણોસર ફાયરિંગ કરતાં કનૂભાઇ બોરીચા નામની વ્યક્તિ ની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે ..મામલા અંગે ની જાણ થાનગઢ પોલીસ મથકે થતા પોલીસ સહિતનો કાફલો ધટનાસ્થળે પહોંચ્યો હતો..અને હાલ સમગ્ર મામલા અંગે વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..આ ફાયરિંગ ની ઘટના અંગત અદાવત માં થઇ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે..

 

Advertisement


Share

Related posts

વિરમગામ ખાતે આયોજિત કિસાન કલ્યાણ મહોત્સવમાં આરોગ્ય પ્રદર્શને આકર્ષણ જમાવ્યું

ProudOfGujarat

ગરૂડેશ્વર રાજપીપળા રોડ પર નર્મદા શોરૂમ સામે સરકારી બસ કન્ટેનરમાં ઘુસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

નડિયાદ : માતરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!