Proud of Gujarat
FeaturedGujarat

સુરેન્દ્રનગર: લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે આજે NCC ના કેડેટને યુનીફોર્મ ,બેજનું વિતરણ કરાયું

Share

લીંબડી તાલુકાની એક જ એવી વિદ્યાલય છે કે જ્યાં આગળ અલગ થી NCC વિષય આપવામાં આવે છે અને ncc ની તાલીમ આપવામાં આવે છે જે શાળાનું નામ છે શ્રી જીએસ કુમાર વિદ્યાલય ત્યારે આ શાળા લીંબડી કેળવણી મંડળ સંચાલિત શાળા છે ત્યારે આ NCC નું શાળા લેવલે સંચાલન આજ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક લયલેશભાઈ પરમાર કરી રહ્યા છે.

Advertisement

જેમાં વિદ્યાર્થીઓને દેશ ભક્તિના પાઠ ભણાવવામાં આવતા હોય છે, તેમજ જેમ ફોજમાં ટ્રેનિંગ આપવામાં આવે છે તે આ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે અને આના સર્ટિફિકેટનુ ખુબજ ભવિષ્ય મહત્વ છે ત્યારે આજે આ NCC ના કેડેટને યુનીફોર્મ બેજ વગેરે જરૂરી સાધન સામગ્રીનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

નેત્રંગનાં ગાંધી બજાર ખાતે આવેલ પ્રાથમિક કન્યા શાળામાં બાળમેળો યોજાયો

ProudOfGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હનુમાન જયંતીની ઉત્સાભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના સાવા ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!