હાલ સમગ્ર દેશમાં કોરોનાનિ ત્રિજા વ્યવની વાત થય રહિ છે ત્યારે ભારત સરકાર આ વ્યવ સામે લડત આપવા શક્રિય બની છે ત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે ત્યારે કોરોના સંક્રમણ ના થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના કોરોના RTPCR ટેસ્ટ કરાવવા આરોગ્ય વિભાગ તેમજ શાળા સંચાલકોને સુચના આપવામાં આવી છે ત્યારે આજ રોજ સરકારશ્રીની સુચના અન્વયે લીંબડી કેળવણી મંડળ સંચાલિત જીએસ કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના કોરોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ 50 વિદ્યાર્થીઓના આ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં કાર્તિકભાઈ ચાવડા , શક્તિદાનભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને અને કલ્પેશ વાઢેરના નૈતૃત્વમા લીંબડી બ્લોક હેલ્થ ઓફિસના સહયોગથી વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં લેબોરેટરી ટેકનિશિયન અલ્પેશભાઈ સોલંકી અને RBSK ડો, વૈભવભાઈ બેલાણી દ્વારા આ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ શાળા દ્વારા સરકારની સુચનાનુ પાલન કરવામાં આવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર