Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા.

Share

વિદ્યાર્થીઓમા અલગ અલગ પ્રકારની સ્કીલ એટલે કે આવડત છુપાયેલી હોય છે પણ વિદ્યાર્થી કાળ દરમિયાન આ આવડતો શિક્ષક દ્વારા બહાર લાવવામાં આવતી હોય છે ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એસ કુમાર વિદ્યાલયમા પણ આવી કઈ કામગીરી કરવામાં આવી રહી છે.

15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ડાન્સ સેવા સદન ખાતે કરવામાં આવતા આજરોજ લીંબડી શ્રી જી.એસ કુમાર વિદ્યાલય ખાતે આ ગૃપ ડાંન્સ કરેલ વિદ્યાર્થીઓને મુમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં જેથી વિદ્યાર્થીઓમા એક ઉત્સાહ આવે અને પ્રગતિ કરે.

Advertisement

કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર


Share

Related posts

ખેડા જીલ્લાના યુવાનને હનીટ્રેપમા ફસાવાનો દંપતિનો કારસો નિષ્ફળ.

ProudOfGujarat

દિલીપ કુમારને અલવિદા: આવો હતો ટ્રેજેડી કિંગનો શાનદાર ફિલ્મી સફર.

ProudOfGujarat

ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!