Proud of Gujarat
FeaturedGujaratINDIA

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા લીંબડી અખંડ ભારત સ્મૃતિ દિન નિમીતે ભવ્ય મસાલા રેલી યોજાઈ.

Share

આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી બકુલભાઈ ખાખીની અદયક્ષતામાં લીંબડી ખાતે આવેલ શ્રીરામ અન્નક્ષેત્રથી અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે મશાલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને લીંબડીના વ્હાઈટ હાઉસ ખાતેથી લઈને મસાલા રેલી લીંબડી સર્વોરિયા હનુમાન મંદિર ખાતે સંપન્ન કરવામાં આવી હતી ત્યારે સરવરીયા હનુમાન મંદિર ચોકમાં સુત્રોચ્ચાર સાથે જય જય શ્રીરામના નારા બોલાવ્યા હતા અને ત્યારબાદ હનુમાન મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા બકુલભાઈ ખાખી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે દેશના ભાગલા પાડવામાં આવ્યા છે અને એક બાજુ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જે ભારતની બન્ને બાજુઓને ભારતથી વિખુટી કરવામાં આવી છે તે પરત લઇ અને દેશની બાજુ જોડવાની માંગણી જાહેર કરી હતી અને એવા સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા કે જો દેશમે રહેના હૈ તો રામ નામ લેના હોગા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

હાલોલની મોબાઇલચોર ત્રીપુટીનેએલસીબીએ ઝડપી પાડતા મોબાઇલ લુંટનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

પંચમહાલ : એલ.સી.બી પોલીસે લીલેસરા ચોકડી પાસેથી પીકઅપ વાનમા લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર – ૫૦ વર્ષથી પણ વધુ સમયથી ભરાય છે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર ખાતે અગિયારસનો મેળો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!