Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડી રાણાદાદા મંદિર ટ્રસ્ટ આવી વિવાન વાઢેરની વ્હારે : 85000 રૂપિયા સારવાર અર્થે આપવામાં આવ્યા.

Share

લીંબડી ઉટડી રોડ પર આવેલ રાણાદાદાની મેલડી માતાના મંદિર, લીબડી ખાતે જાદવજી મકવાણાની ટીમ દ્વારા 85,000 ફાળો વિવાન વાઢેરના માતા પિતાને રૂબરૂ અપૅણ કરવામા આવેલ ત્યારે રાણાદાદાની મેલડી માતાના ઉપાસક જાદવજીભાઈએ બાળક વિવાન વાઢેરને શ્રધ્ધાપૂર્વક તેની બિમારીમાંથી બહાર આવે તેવી પ્રાથૅના કરી હતી ત્યારે મોટી સંખ્યામા આવેલા મહેમાનોની હાજરી જોવા મળી હતી ત્યારે કોડીનારના આલીદર ગામના અઢી માસના બાળક વિવાન અશોકભાઈ વાઢેરને સ્પાઈન મસ્કુલર એટ્રોફી નામની બિમારી છે. આ બાળકની સારવાર માટે 16 કરોડ જેવી માતબર રકમની જરૂરિયાત છે.

સુરેન્દ્રનગરથી અમૃતભાઇ મકવાણા. બી કે પરમાર .અમૃત વાણીયા અર્જુનભાઈ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા અથાક મહેનતથી અને રાણાદાના માતાના આશીર્વાદથી ફાળો એકત્ર કરવામા આવ્યો હતો અને તેમા જાદવજી મકવાણા દ્વાર વધારો કરી કુલ 85,000 રકમ વિવાન અશોકભાઈ વાઢેરને અપૅણ કરી સમાજ ભાવના,સેવા,દુવા અને એકતાના દશૅન થયા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

શિક્ષણ પ્રણાલીમાં મોટો ફેરફાર, ‘વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા, ધો. 11-12 ના વિદ્યાર્થીઓએ બે ભાષામાં અભ્યાસ કરવો પડશે

ProudOfGujarat

હાલોલ તાલુકાના તાજપુરા ખાતે “અભયમ” મહિલા સમેંલનમાં નારીશક્તિ ઊમટી પડી

ProudOfGujarat

કેવડિયા કોલોની ખાતે ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!