Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખતર બ્રાંચનો 66 મો સ્થાપના દિવસ ઉજવાયો.

Share

લખતર બ્રાંચ મેનેજર દ્વારા લખતરના વરિષ્ઠ નાગરિક અને જાગૃત પત્રકાર દ્વારા કેક કાપી જન્મદિવસ ઉજવ્યો. લખતરમાં સ્વામિનારાયણ મંદિર સામે દાઉદી વ્હોરાની મસ્જિદ પાસે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં આજે સ્ટેટ બેંક ઇન્ડિયાના 66 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે એસ બી આઈ દ્વારા લખતરના વરિષ્ઠ નાગરિક અને જાગૃત પત્રકાર સતીશ આચાર્યના વરદ હસ્તે કેક કાપી એસ.બી.આઈ ના 66 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લખતર બ્રાંચ મેનેજર દિપકભાઈ દુબે, અશોકભાઈ મીના મનીષભાઈ પંડ્યા સહિત લખતરના રિપોર્ટર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : એમ.કે. કોલેજ ઓફ કોમર્સનાં વિદ્યાર્થીઓમાં કોરોનાનો કોઈ ભય નહીં : પરીક્ષા બાદ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ.

ProudOfGujarat

ભરૂચ-મુલદ ટોલ પ્લાઝા નજીક ટેન્કર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા મહીલાનુ મોત-પતિ અને પુત્રને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..

ProudOfGujarat

અંકલેશ્વર કેશવપાર્ક વિસ્તારમાં આવેલ આંખની હોસ્પિટલ સામેથી દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!