Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર: લીંબડી નગરપાલિકા પાસે અલંગમાં આવેલ પાણીની મેઈન લાઈનમાં ભંગાણ.

Share

લીંબડી નગરપાલિકા પાસે અલંગમાં આવેલ પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થયું. લીંબડી નગરપાલીકા વિસ્તારમા આવેલ અલંગમાં આવેલ પાણીની પાઈપલાઈન લોખંડની અને વર્ષો જૂની હોવાથી અને સડી જવાને કારણે ભંગાણ થવા પામ્યું હતું ત્યારે હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે તેની જાણ પાલીકાને થતા તંત્ર તાત્કાલીક એક્શન મોડમાં આવ્યુ હતુ.

આ બાબતેને લગતી અધિકારી અને ચેરમેનના જણાવ્યા પ્રમાણે આ ભંગાણ લાઈનનુ રીપેરીંગ તાત્કાલિક અસરથી કરવામાં આવશે અને આવનાર થોડા સમયે આ સડી ગયેલ પાણીની નવી પાઈપલાઈન નાખવામાં આવશે અને અત્યારે હાલ તાત્કાલિક અસરથી પાણીનો વેડફાટ ન થાય તે માટે રીપેરીંગ કરવામાં આવશે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ નગરપાલિકા ખાતે ઇ-સ્ટેમ્પની સેવાનો પ્રારંભ.

ProudOfGujarat

ઝઘડીયાનાં તલોદરા ગામ નજીક કારમાંથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો.

ProudOfGujarat

જૈનાચાર્યો – ભગવંતોનાં અકસ્માતો નિવારવા 250 કરોડના ખર્ચે બનશે પગદંડી – મુખ્યમંત્રી વિજય રૂપાણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!