Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી તાલુકાના પરાલી ગામે આવેલ પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષકનુ એકાએક હદય હુમલાથી મોત નિપજયું.

Share

પરમાભાઈ ધરમશીભાઈ સોલંકી જેઓની ઉંમર આશરે 54 વર્ષની હતી જેઓ પરાલી પ્રાથમિક શાળાએથી ઘરે પરત ફરતા થોડા સમય પછી એકાએક હદય હુમલો આવતાં મોત નિપજયું હતું અને તાત્કાલિક અસરથી લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે પરમાભાઈને મૃત જાહેર કર્યા હતો ત્યારે આ બાબતે લીંબડી શિક્ષણ જગતમા શોકનું મોજું ફરી વળ્યુ હતું ત્યારે લીંબડી તાલુકાના પૂર્વ તાલુકા પ્રાઈમરી ઓફીસર જગદિશભાઈ મેર, લીંબડી શિક્ષણ સંઘના મહામંત્રી જીવણભાઈ વાઘેલા સહિતના લોકો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા ત્યારે પાણશીણા પોલીસ પણ હોસ્પિટલ આવી પંચરોજકામ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલ : મકાન, દુકાન કે એકમ સહિતની મિલકતો ભાડે આપતા અગાઉ પોલિસ સ્ટેશને જાણ કરવી ફરજિયાત.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કુમકુમ બંગ્લોઝમાં રૂપિયા 1.70 લાખનાં દાગીનાની ચોરી ..

ProudOfGujarat

ઝઘડીયાનાં ઉમલ્લા નજીક સુરતનો ટ્રક ચાલક લૂંટાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!