Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર-ટાંકી ચોક વિસ્તારમાં આવેલ ઓઇલ પેઇન્ટની દુકાનમાં આગથી અફરાતફરી સર્જાઈ હતી..

Share

 
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર ટાંકી ચોક વિસ્તારમાં આવેલ ઓઇલ પેઇન્ટની દુકાનમાં ગત રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા  ભારે અફરાતફરી સર્જાઈ હતી…ઘટના અંગે ની જાણ વઢવાણ તેમજ સુરેન્દ્રનગર ના ફાયર ફાયટરો ને થતા તેઓએ ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો…હાલઆ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની આશંકા લગાવાઇ રહ્યું છે….

Advertisement

Share

Related posts

અગ્નિપથ : 60 થી વધુ જિલ્લામાં હંગામો, આગચંપી-તોડફોડ, જાણો અગ્નિપથ યોજના અંગે અત્યાર સુધી શું થયું?

ProudOfGujarat

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ૪૦૦ થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઝુંબેશને મળી સફળતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!