Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી બસ સ્ટેશનમાં 400 ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી આવેલ મજુરો અટવાયા.

Share

હાલ જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાના કારણે મહામારી જવા પામી છે ત્યારે આજરોજ લીબડી બસ સ્ટેશનની અંદર સૌરાષ્ટ્રમાંથી આવતા ૪૦૦ ઉપરાંત મજૂરો લિંબડી બસ સ્ટેશનમાં અટવાયા છે આ મજૂરોમાં મહિલાઓ અને બાળકો સહીત લોકો હેરાન-પરેશાન થઇ જવા પામે છે ત્યારે લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિ ટીમ, લીંબડી નગરપાલિકા પ્રમુખ ટીમ, હાલ આગળ આવી અને આ મજુરોની મદદે આવી છે

ત્યારે ખાસ કરીને માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા લીંબડી બસ સ્ટેશનમાં અટવાયેલ તમામે તમામ મજૂરોને બપોરનું ભોજન પૂરું પાડવામાં આવશે, હાલ આવી કપરી મહામારીમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અબારામભાઈ ચૌહાણ, જીલ્લા મહામંત્રી કલ્પેશ વાઢેર, લીંબડી તાલુકા ઉપપ્રમુખ ડીયુભાઈ પરમાર, લીંબડી મહામંત્રી નંદકિશોરભાઈ સહિતની ટીમ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

માંગરોળના વાંકલ ગામે શહેર કક્ષાની અત્યંત આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ.

ProudOfGujarat

ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં હાલ બમ્પર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

ProudOfGujarat

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ, પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવ્યાની આશંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!