Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી વોર્ડ નંબર 3 મોટાવાસમાં 25 વર્ષ પછી એક સાથે 16 મજુરો દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી.

Share

લીંબડી તાલુકાના વોર્ડ નંબર 3 ના મોટાવાસ વિસ્તારમાં ઘણા વર્ષો પછી કહેવાય તો એક સાથે વિસ્તારની તમામ શેરીઓમાં સફાયની એક સાથે કામગીરી કરવામાં આવી હતી ત્યારે હાલના જ ચુંટાયેલા અને સેનેટેસન ચેરમેન ગોવિંદભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ સફાઈ કામગીરી કરાવવામાં આવી હતી ત્યારે લીંબડી મોટાવાસમા આજે 16 ઉપરાંત કામદારો મુકી અને વિસ્તારના અલગ અલગ જગ્યાએ ગટર, રોડ રસ્તાની સફાઈ એસ.આઈ જગદિશભાઈ, સુપરવાઈઝર પુંજાભાઈની દેખરેખ હેઠળ ચેરમેન ગોવિંદભાઈ દ્વારા આ કામગીરી કરાવવામાં આવી હતી ત્યારે રહિશો દ્વારા જણાવાયું હતું કે જો આવી સફાઈ કામગીરી રોજબરોજ કરવામાં આવે તો અન્ય આરોગ્યલક્ષી રોગચાળો ન ફેલાઇ.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના જંગલ વિસ્તારમા લાગેલી આગ પર કાબુ મેળવવા તંત્રની દોડધામ

ProudOfGujarat

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ટર્નઓવરે નવો રેકોર્ડ બનાવ્યો, રૂ. 13.58 લાખ કરોડ સુધી પહોંચ્યું

ProudOfGujarat

માંગરોળમાં કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!