Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં કાચ તોડું ટોળકી સક્રિય…

Share

લીંબડી શહેરમાં અવનવા બનાવ બને છે ત્યારે ગત રાત્રે પણ કંઈક અવનવો બનાવ સર્જાયો હતો. લીંબડી શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં મોડી રાત્રે ગાડીઓના કાચ તુટ્યા હતાં
ત્યારે કહી શકાય કે લીંબડી શહેરમાં કાચ તોડું ટોળકી સક્રિય બની છે. ત્યારે લીંબડીના વોરાવાડ, વાલ્મીકિ નગર, જૈન દેરાસર સહિતના વિસ્તારોમાં ગાડીઓના કાચ અજાણ્યા શખ્સો દ્વારા તોડવામાં આવ્યા હતાં. ત્યારે કહિ શકાય તો છેલ્લા બે દિવસથી આ કાચ તોડવાનો સિલસિલો લીંબડીમાં યથાવત થવા પામ્યો છે

ત્યારે આ મામલો લીંબડી પોલીસ સ્ટેશન જતા લીમડી પોલીસ પણ આ તપાસ માટે દોડધામ કરવા પામી છે. હાલ લીંબડી પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોના સીસીટીવી કેમેરાની તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ કાચી તોડું કંપની પોલીસની પકડમાં આવશે કે નહીં. હાલ લીંબડી પોલીસ દ્વારા આ કાચ તોડુ કંપનીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ : પાલેજમાં કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનોને મળવાપપત્ર સહાયના ફોર્મ ભરાવવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ પાટિયા નજીક જલારામ મંદિર ખાતે સાઈ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલય કઠોરનું 75.15% પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!