Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે દાંતનાં દર્દીઓ રઝળીયા…

Share

સિવિલ હોસ્પિટલ ખાતે અલગ અલગ રોગના દર્દીઓ પોતાના રોગનો ઉપચાર માટે આવતા હોય છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે દાંતના ડોક્ટર હોવાથી દાંતના દર્દીઓ પોતાના દર્દની સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે આજે દાંત વિભાગમાં દાંતના ડોક્ટર નહીં હોવાથી અને વિભાગમા તાળું મારી દેવાથી આજે દાંતના દર્દીઓ રઝળી પડ્યા હતા ત્યારે તપાસ કરતા ખબર પડી હતી કે દાંત વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર જોષીને કોવિડ 19 વોર્ડમાં ફરજ પર તાત્કાલિક મુકી દેવાયા હતા ત્યારે આજે આ ડોક્ટરને તાત્કાલિક અસરથી કોવિડ વોર્ડમાં મુકતા ગામડેથી આવતા દર્દીઓમા રઝળપાટ જોવા મળી હતી ત્યારે લોકોમાં પરત ડોક્ટર જોષીને દાંતના વિભાગમાં મુકવામાં આવે તેવી માંગ ઉઠી જવા પામી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાના યુવાનનું અંકલેશ્વરમાં ટ્રેનની અડફેટે આવી જતા મોત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામની પંચાયતની વિજેતા ટીમે જિલ્લા ભાજપા પ્રમુખની લીધી મુલાકાત.

ProudOfGujarat

પાલેજ : બ્લુમૂન ઇન્ટરનેશનલ સ્કુલમાં વાર્ષિક મહોત્સવની રંગારંગા ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!