Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લખતર તાલુકા પંચાયત ભવનમાં સત્યનારાયણની કથાનું આયોજન કરાયું.

Share

લખતર તાલુકા પંચાયતની 16 શીટ માંથી 11 શીટ ઉપર ભાજપનાં ઉમેદવારની જીત થઈ છે ત્યારે ગત ટર્મમાં કોંગ્રેસનું શાશન હતું ત્યારે આ ટર્મમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ લખતર તાલુકા પંચાયતમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હોય લખતર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ ગીતાબા કીર્તિરાજસિંહ ઝાલા અને તેમના પતિ કીર્તિરાજસિંહ ઝાલાના યજમાન પદે કથાનું આયોજન કરાયું હતું ત્યારે કથાનું પૂજન અર્ચન શ્રવણ લખતરના શાસ્ત્રી સનતભાઈ દ્વારા કરવાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી જયેશભાઇ પટેલ, જગદીશભાઇ મજેઠીયા, હરપાલસિંહ રાણા, ધ્રુવરાજસિંહ રાણા, કમલેશભાઈ હાડી, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચની જે.પી.કોલેજ સ્થિત અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પારખેત અને ટંકારીઆ ગામ વચ્ચે ઈકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત માં 1 નું મોત અને 2 ને ઇજા…

ProudOfGujarat

ભરૂચ : ને.હા ૪૮ ઝંગાર ગામના પાટીયા પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!