Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી ખાતે આજે પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી.

Share

લીંબડી ખાતે આજે પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી ત્યારે કહેવામાં આવે તો લીંબડી બસ સ્ટેશન રોડ પર રાણી તળાવના નાળા ઉપર મેઇન રોડ ઉપર પોલીસ કાફલો ઉભો હતો જેમાં બેફામ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલકો, લાઈસન્સ વગર કાર, બાઈકનું ડ્રાઈવીગ કરતાં લોકોને ઉભાં રાખી પુછપરછ કરી તેમજ લાઈસન્સ વગરના લોકોને મેમો આપવામાં આવ્યાં હતાં

ત્યારે ક્યાંકને ક્યાંક લીંબડીની પ્રજમાંમા આ બાબતે કહી ખુશી કહી ગમ જોવા મળ્યો હતો. ત્યારે આ પોલીસ ટ્રાફિક ડ્રાઈવમાં લીંબડી પી.એસ.આઈ નીતાબેન સોલંકી, એ.એસ.આઈ, અંગારી, એ.એસ.આઈ ચંદુભાઈ પટેલ, એ.એસ.આઈ. નંદલાલ પટેલ, તેમજ લીંબડી પોલીસ સ્ટાફ સહિત ટીઆરબીના જવાનો દ્વારા આ પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી. ત્યારે કહી શકાય તો લીંબડી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરીને લીંબડી શહેરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવે તેવા પ્રયાસો સાથે આ ગાયત્રી મંદિર સામે આવેલ રાણી તળાવના મેઈન રોડ પર આવેલ નાળા પાસે આ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

બેકલેસ ટોપમાં જોવા મળ્યો સીરત કપૂરનો સિઝલિંગ અવતાર

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઓડેલા 2: તમન્ના ભાટિયા 800 જુનિયર કલાકારો સાથે ‘તીવ્ર ક્લાઈમેક્સ’ શૂટ કરશે, જુઓ નવું પોસ્ટર!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!