Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડીમાં એક વકિલ ઉપર ખુની હુમલો થતા તમામ હિન્દુ સમાજ આજે લેકવ્યુ પાસે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા.

Share

લીંબડીનાં વકિલ એવા બીજે પટેલ એટલે કે બટુકભાઈ પટેલ ઉપર છરી વડે હુમલો કરી હુમલાખોર ફરાર થઈ ગયો હતો ત્યારે ગત મોડી રાત્રે હુમલાખોરને લીંબડી પોલીસે આ હુમલાવરને દબોચી લીધો હતો ત્યારે આવનાર સમયમાં આવો બીજો બનાવ ના બને તે માટે લીંબડી લેકવ્યુ પાસે સમસ્ત હિન્દુ સમાજ આજે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા.

ત્યારે આ ઉપવાસ આંદોલન પરની જગ્યાએ કોઈ અઈચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે લીંબડી સીપીઆઈ આર.જે.રામ, લીંબડી પીએસઆઈ એમ.કે.ઈસરાણી સહિતનો પોલીસ કાફલો હાજર હતો ત્યારે સમસ્ત હિન્દુ સમાજમાંથી આગેવાન તરીકે બકુલભાઈ ખાખી, હિતેન્દ્રભાઇ બાંધણીયા, સહિતના હિંદુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડી મોટા મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ખેડા : મહુઘા ઘારાસભ્યના અધ્યક્ષસ્થાને ભારતી વિનય મંદીર ચકલાસી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઝઘડીયાના ઉંચેડિયા ગામેથી 13 ફૂટ લાંબા મહાકાય મગરમચ્છને રેસ્ક્યુ કરી પાંજરે પુરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!