Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર લખતર શિયાણી દરવાજા સામે આવેલી ગણેશ કિરાણા સ્ટોર ના માલિક દ્વારા પોતાની દુકાન માંથી રૂપિયા ગયાની ફરિયાદ કરી

Share

કલ્પેશ વાઢેર.. સુરેન્દ્રનગર.


સોનેરી કલર ની ગાડી માં આવેલ શખ્સો દ્વારા કારસ્તાન કરાયું નું જણાવતા પોલીસ ઘટના સ્થળે જઈ તપાસનો ધમધમાટ શરૂ, 2 લાખ થી 3 લાખ ની રકમ ગયા ની કરી ફરિયાદ
લખતર માં શિયાણી દરવાજા બહાર બસ સ્ટેન્ડ સામે આવેલી ગણેશ કિરાણા સ્ટોર ના મલિક ના જણાવ્યા પ્રમાણે તેમની દુકાને બે અજાણી વ્યક્તિ ગોળ લેવા આવી હતી આથી તેમણે તેમની દુકાન માંથી ગોળ દેખાડતા તેમને પસંદ હોવાનું જણાવી વધારે ગોળ માંગતા તેઓ ગોડાઉન માં માગ્યા પ્રમાણે વધારે ગોળ કાઢવા જતા બન્ને શખ્સો તેમના ગલ્લા માં રહેલ બેંક માં ભરવા ની 2લાખ થી વધારે માતબર રકમ લઈ તેઓ લાવેલી તેમની ગોલ્ડન કલર ની ગાડી લઈ ફરાર થઈ ગયા હતા આથી તેમણે ગલ્લો ચેક કરતા રકમ ના હોય તેઓ દ્વારા લખતર પોલીસ સ્ટેશનને જાણ કરતા સી.પી.આઈ રાણા સાહેબ તથા ઇન્ચાર્જ પી.એસ.આઈ સોનારા તથા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી દુકાનદાર ની પ્રાથમિક પૂછપરછ કરી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં મેઘરાજાનો વિરામ : દેડીયાપાડા તાલુકો-૨૫૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે…!

ProudOfGujarat

રાજપીપલાના મહારાણી રુકમણીદેવીજીએ પદ્માવત ફિલ્મના વિરોધને ખુલ્લું સમર્થન આપ્યું.

ProudOfGujarat

ઉમરપાડામાં વરસાદ અને વાવાઝોડાથી ડાંગરનાં પાકને વ્યાપક નુકસાન થવાથી આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!