Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સરવરિયા ખાતે કોંગ્રેસે ખેડૂત વિરોધી બિલનો વિરોધ દર્શાવ્યો.

Share

સમગ્ર દેશમાં ખેડૂત આંદોલન વેગ પકડી રહ્યું છે દિવસેને દિવસે ખેડૂત સંગઠનો પ્રબળ રીતે બિલને દફનાવવા પ્રદર્શનો અને આક્રમક દેખાવો યોજી રહ્યા છે

તેવા સમયે લીંબડી સરવરિયા હનુમાન ચોક ખાતે ભેગા થઇ સરકાર દ્વારા ખેડૂત વિરોધી બિલની હોળી કરી ભાજપ અને કેન્દ્ર સરકાર સામે સુત્રોચ્ચાર કર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થાય છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ જીલ્લાના દક્ષિણ બોપલમાં “ગ્રીન સોબો” કેમ્પેઇન અંતર્ગત 200 વૃક્ષો રોપાયા.

ProudOfGujarat

રાજપીપળા : કેવડિયામાં વધુ ૦૩ સહિત નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

ProudOfGujarat

ઝઘડિયાના વેલુ ગામના શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!