Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શહેરમાં આવનાર સમયે સીટી બસ શરૂ થશે

Share

લીંબડી શહેરમાં આવનાર થોડોક સમયમા જ સીટી બસ સેવા માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા શરુ કરવામાં આવશે ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર જીલ્લાના તેમજ લીંબડી તાલુકાના માનવ અધિકાર નિગરાની સમિતિના હોદ્દેદારો લીંબડી સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટરને આ બાબતે લેખિત જાણ કરવા પહોંચ્યા હતા ત્યારે કહેવાય તો લીંબડી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો એક સ્થળે થી બીજા સ્થળે જવા ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે લોકોને સીટી બસની સવલત મળી રહે તે હેતુથી આ બસ નોર્મલ ચાર્જે શરૂ કરવામાં આવશે જેમાં રૂટ લીંબડી ઉટડી પુલ થીં લીંબડી સિવિલ હોસ્પિટલ થી ભલગામડા ગેઈટ થી લીંબડી બસ સ્ટેશન, થી હાઈવે સર્કલ થી લઈને સેવાસદન અને સેવા સદન થી ગ્રીનચોક અને વાઈટ હાઉસથી ઉટડી પુલ પરત આવશે જેની જાણ આજે લીંબડી ડેપ્યુટી કલેક્ટરને લેખિત કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ ઈલેશભાઈ ખાદલા,કલ્પેશ વાઢેર, ડીયુભાઈ પરમાર, સેલાભાઈ ભરવાડ, વિપુલભાઈ, ફારૂકભાઈ ઠીમ, અંબારામભાઈ વગેરે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ ભાવિનીબેન એ પટેલનું સન્માન કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં અકુવાડા ખાતે 10 વર્ષીય બાળકનું કરંટ લાગતા મોત.

ProudOfGujarat

વડોદરા:હોટલના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા ૭ સફાઈ કર્મચારીઓના ઝેરી ગેસની અસર થતાં મોત,હોટલ માલિક હોટલ બંધ કરી ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!