Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. કોલેજ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતાં.

Share

આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એફ.વાય.બી.એ ની પરિક્ષા શરૂ થતાં પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા ત્યારે હાલ ચાલી રહેલ દેશ વ્યાપી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અને સરકારની ગાઈડલાઈન મુજબ પરિક્ષા યોજવામાં આવી હતી તેમજ તમામ પરિક્ષાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરી, તમામના હાથ સેનીટાઈઝ કરી પરીક્ષા ખંડમાં જવા પરવાનગી આપવામાં આવી હતી.

ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 180 એફ.વાય.બી.એ નાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા ત્યારે લીંબડી કોલેજમાં ફરજ બજાવતા તમામ સ્ટાફના સહભાગે આ પરીક્ષા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી અને યોજવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચના મુંડાફળિયા વિસ્તારમાં જુગાર રમતા ૭ જુગારીઓ ઝડપાયા: સમી સાંજે ૬ કલાકે જુગાર રમાતો હતો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના બોરી ગામ ખાતે એક સાથે ૫ મકાનોના તાળા તોડતા તસ્કરો

ProudOfGujarat

વલણ હોસ્પિટલ ખાતે મફત નેત્ર રોગ નિદાન તેમજ રક્તદાન શિબિર યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!