Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરાનાં પાટીયા પાસે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજયું.

Share

લીંબડી રાજકોટ અને લીંબડી અમદાવાદ છેલ્લા ઘણા સમયથી અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરાનાં પાટીયા પાસે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજયું હતું.

લીંબડી અમદાવાદ અને અમદાવાદ રાજકોટ અકસ્માત ઝોન બની બેઠો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ બંને રુટ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે પણ ફરી અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે કેવું આવે તો વડોદરાના જસાપુર ગામના આશરે ૧૨૦ લોકો સંઘ લઈને પદયાત્રા કરતા ચોટીલા તરફ જઈ રહ્યા હતા ત્યારે કાનપરા પાટિયા નજીક રોંગ સાઈડમાંથી કાર ચાલકનો કાર પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોંગ રોડ ઉપર આવી ગઈ હતી જેમાં આ કારે સુનિલભાઇ રમેશભાઇ ગોહિલ અને જયરાજભાઇ અરવિંદભાઈ ગોહિલને ઝપેટમાં લીધા હતા જેમાં ઘટના સ્થળે સુનિલભાઇ રમેશભાઇ ગોહિલ ઉંમર વર્ષ આશરે ૨૦ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું ત્યારે આ અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્ત જયરાજભાઇને તાત્કાલિક અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા લઈ આવ્યા હતા ત્યારે આ વડોદરાના જસાપુરના રહેવાસી સુનિલભાઇનું મોત નિપજતા તમામ લોકોમાં અરેરાટી પામી જવા પામી હતી ત્યારે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

યોગ દિવસ પર પી.એમ નું સંબોધન : કોરોના સામે યોગ એક સુરક્ષા કવચ..જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત સંકલ્પ યાત્રા યોજાઈ

ProudOfGujarat

વાઘોડિયા: માનવ હાડકાઓ પરથી દાખલ થયેલ આકસ્મિક મોતનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!