Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયું.

Share

કોરોના મહામારી ચાલી રહી છે અને થંભવાનુ નામ નથી લેતી ત્યારે લોકો માસ્ક વગર બજારમાં ફરી રહ્યા છે ત્યારે લીંબડી પોલીસ દ્વારા આવા લોકોને સુચના આપી માસ્ક આપવામાં આવી રહ્યું છે.

લીંબડી શહેરમાં કોરોના કહેરમાં મંદી ભરડો મારી ચુકી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લોકોએ માસ્કના તગડા દંડ ભરી ચુક્યા છે ત્યારે કહેવામાં આવે તો આજે પણ કોરોના કહેર યથાવત છે ત્યારે આજે લીંબડી પોલીસની એક સરાહનિય કામગીરી સામે આવી હતી જેમાં માસ્કના દંડને બદલે લોકોને આજે વહેલી સવારથી જ લીંબડી પોલીસની પીસીઆર વાન થકી લીંબડીની બજારમાં માસ્ક વગર ફરતા લોકોને ઉભાં રાખી પોલીસ દ્વારા દંડને બદલે માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ફરજિયાત માસ્ક પહેરી રાખવા સુચના પણ આપવામાં આવી રહી છે ત્યારે લીંબડીનાં લોકોની પોલીસ પ્રત્યેની જે ગેરસમજ હતી તે આ માસ્ક વિતરણથી દુર થવા પામી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : વેલ્સપન કંપનીના કામદારો આવ્યા રસ્તા પર : પોલીસ અધિકારી કચેરીએ કામદારોએ પાઠવ્યું આવેદનપત્ર : ઉગ્ર આંદોલનની ચીમકી.

ProudOfGujarat

વાંકલ લાઈફ લાઈન હોસ્પિટલમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ નો ગેરકાયદેસર નિકાલ કરતા આર.કે સ્ટીલના માલિક સહિતનાઓની ધરપકડ કરતી એસઓજીની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!