લીંબડીનાં બજાર લોક ડાઉન પછી સૂના પડી ગયા હતા ત્યારે કહેવામાં આવે તો આજે જ્યારે ધન તેરસ હોય ત્યારે લીંબડીમાં ધન પુજન માટે લોકો સોના ચાંદીની ખરીદી કરવા સોનીની દુકાને ભીડ જોવા મળી હતી.
હાલ જ્યારે નવુ વર્ષ એટલે કે હિન્દુ ધર્મ મુજબ બેસતું વર્ષ ત્રણ દિવસ પછી હોય અને કહેવામાં આવે તો આજે જ્યારે ધન તેરસ હોય ત્યારે લીંબડી સોની બજારમાં લોકો સોના ચાંદીની ખરીદી માટે ઉમટી પડ્યા હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે હાલ કોરોના થંભ્યો નથી ત્યારે લોક ડાઉન પણ છ મહિના સુધી ચાલ્યું હતું. ત્યારે લોકોનાં ધંધા રોજગારી પડી ભાંગ્યા હતા ત્યારે હાલ તહેવારનો સમય હોય અને જ્યારે આજે મહાલક્ષ્મીનો દિવસ એટલે કે ધન તેરસ હોય ત્યારે લીંબડી સોની બજારમાં લોકો સોના ચાંદીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. તો કહેવામા આવે તો હા સોનાનો અને ચાંદીનો ભાવ આસમાને હોવા છતાં લોકો સોના ચાંદીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : લીંબડીમાં ધનતેરસ નિમિત્તે લોકો સોના-ચાંદીની ખરીદી કરવા માટે ઉમટી પડયાં.
Advertisement