Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે પેરા મિલિટરી ફ્લેગ માર્ચ યોજાઇ.

Share

લીંબડી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી રોડ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. હાલમાં 61 લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે લીંબડી ખાતે પેરા મિલિટરી ફોર્સની ટીમ લીંબડી આવી પહોંચી હતી, જ્યારે લીંબડીના સમગ્ર શહેરી વિસ્તારના માર્ગો પર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ હતી.

ત્યારે લીંબડી ડી.વાય.એસ.પી. ચેતન મૂંધવા, તેમજ લીંબડી પી.એસ.આઈ. ઇસરાનીનાં માર્ગદર્શન હેઠળ તેમજ લીંબડી સબ પી.એસ.આઈ નીતાબેન સોલંકી, એ.એસ.આઈ. આ હરદીપસિંહ ઝાલા, કિરીટસિંહ બોરાણા, તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે હતા લીંબડી જાહેર માર્ગો પર ફ્લેગ માર્ચ કરી કાયદો અને સુરક્ષાશક્તિ બળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેથી ચુંટણી સમયે કાયદો વ્યવસ્થા જળવાય રહે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

પંચમહાલ : પાવાગઢ ખાતે આઠમ નિમિત્તે સવારથી એક લાખથી વધુ માઈભક્તો ઉમટયાં.

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો, ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 25 ફૂટે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં રાહત

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાના કોરોના સંક્રમિત 1250 કર્મચારીઓમાં પૈકી 1201 સ્વસ્થ થઈ સેવામાં જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!