Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : વિધાનસભા 61 લીંબડી કોંગ્રેસએ છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા.

Share

સુરેન્દ્રનગર લીંબડી વિધાનસભા 61 પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયુ હતું. આજે કોંગેરે છેલ્લી ઘડિએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારે આજે જ્યારે પેટા ચૂંટણીનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વિધાનસભા 61 પેટાચૂંટણીમા કોંગ્રેસમાંથી ચેતન ખાચરે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ચુંટણી અધિકારી ઉપર આક્ષેપબાજી ચેતનભાઈ ખાચરે કરી હતી.
આજે જ્યારે વિધાનસભા 61 લીંબડી પેટા ચૂંટણી ફોર્મ ભરવા ચેતનભાઈ ખાચર લીંબડી ચુંટણી અધિકારી સમક્ષ પોતાના ટેકેદારો સાથે હાજર રહ્યા હતા ત્યારે ચેતનભાઈ ખાચરે ચુંટણી અધિકારી ઉપર આક્ષેપબાજી કરી હતી ત્યારે ચેતનભાઈ ખાચર દ્વારા ચુંટણી અધિકારી ઉપર એક તરફી છે તેમજ ભાજપનો સાથ આપી રહ્યા છે જેવા આક્ષેપ મીડિયા સમક્ષ કર્યા હતા ત્યારે ક્યાંકને ક્યાંક ચુંટણી અધિકારીને આજે કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે તે નથી ગમ્યું જેવા આક્ષેપો પણ ચેતનભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યા હતાં ત્યારે ફોર્મ ભરવા સમયે જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, કોંગ્રેસના અગ્રણી એવા ખુશાલભાઈ જાદવ, મનુભાઈ પટેલ, ભગીરથસિંહ રાણા સહિતના કોંગ્રેસના આગેવાન હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે પાંચ દિવસીય મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ.

ProudOfGujarat

અામોદના કોઠી – વાતરસા ગામમાં ખેડૂત સંમેલન યોજાયું…

ProudOfGujarat

શીખ સમાજની જ્ઞાતિ વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગુરુદ્વારાના પ્રતિનિધિ દ્વારા વડોદરા કમિશનરને આપ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!