Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી ધંધુકા હાઇવે ઉપર કાર ચડી બેસી પલંગ પર પલંગ પર સુતેલાનો આબાદ બચાવ

Share

 

લીંબડી તારીખ ૧૮/૭/૨૦૧૮ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

લીંબડી હાઇવે ઉપર અવાર નવાર અકસ્માત થતા જોવા મળતા હોય છે તો ગત રાત્રે લીંબડી ધંધુકા હાઇવે ઉપર આવેલ પેટ્રોલ પંપની આગળ ગત રાત્રે કારના ડ્રાઇવરનું સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો લીંબડી થી બે કિલોમીટર ધંધુકા હાઇવે ઉપર દિનેશભાઇ વાઘેલાએ ચા-પાણી નાસ્તા માટે હોટલ બનાવેલ જેઓ ગત રાત્રે તેમની હોટલે તેમના પંલગ પર સુતા હતા ત્યારે અચાનક એક કાર તેમના પલંગ ઉપર આવીને ચડી બેસી હતી, સામાન્ય રીતે એવું જણાઇ આવ્યું હતું કે કાર ચાલક પુર સ્પીડથી આવી રહયા હતા અને અચાનક સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા આ કાર પંલંગ ઉપર આવી ચડી હતી પણ આ અકસ્માતમાં દિનેશભાઇનો આબાદ બચાવ થયો હતો દિનેશભાઇને સામાન્ય ઇજા પહોચી હતી અને સારવાર અર્થે લીંબડી સિવીલ હોસ્પીટલ તાત્કાલી ખસેડવામાં આવ્યા હતા


Share

Related posts

નોકરીના બદલે જમીન કૌભાંડમાં રેલવેના 50 કર્મચારીઓની સીબીઆઇ દ્વારા પૂછપરછ

ProudOfGujarat

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો : હાઈકોર્ટે વિધાનસભા 2017 ની ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરી,જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આજે રસ્તાના સમારકામ શરૂ કરવામાં આવતા બેથી અઢી કિલોમીટર લાંબી વાહનોની લાંબી લાઇનો થતાં અસંખ્ય લોકો અટવાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!