Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : કોરોના મહામારી વચ્ચે લીંબડી કોંગ્રેસનાં ધરણાં સેવા સદન ખાતે કરવામાં આવ્યા હતાં.

Share

લીંબડી સેવા સદન ખાતે ખેડૂતલક્ષી પ્રશ્નો અને વિદ્યાર્થીઓની ફી માફી બાબતે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા લીંબડી સેવા સદન ખાતે ધરણાં કરવામાં આવ્યાં હતાં ત્યારે પૂર્વ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ રાણાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી બિલ પસાર કરવામાં આવ્યાં છે તે તાત્કાલિક અસરથી રદ કરવી તેમજ વિદ્યાર્થીઓની સદંતર 100 ટકા ફી માફી કરવા બાબતે જણાવાયુ હતું ત્યારે આજના દિવસે આવો કોંગ્રેસે કજીયો કરી સરકાર વિરુદ્ધ ધરણાં કરવામાં આવ્યાં હતાં ત્યારે આ ઘરણાંમાં ભગીરથસિંહ રાણા, રણજીતભાઇ પરાલીયા, અનિલભાઈ સિંગલ, બાબુભાઈ સોલંકી, સેલાભાઈ જોગરાણા વગેરે હાજર રહી ધરણાં કાર્યક્રમ યોજયો હતો

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ડાકોર મંદિરના 1200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ માંગ ઉઠી : 2 બહેનો અધિકાર માટે મેદાનમાં ઉતરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઈખર ગામમાં કવિ સંમેલન યોજાયું હતું.

ProudOfGujarat

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!