Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી કોવિડ હોસ્પિટલમાંથી બે કેદી ફરાર.

Share

હાલ સમગ્ર ગુજરાતમાં કેદીઓ ફરાર થવાની ઘટનાઓ અવારનવાર થઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પીટલમાં કોરોનાની સારવાર થાય છે ત્યારે બે કેદીઓ સારવાર લઈ રહ્યા હતા તેઓ કોવિડ-19 વોર્ડની દીવાલ કૂદીને ફરાર થઇ ગયા હતા. સવારે 4 વાગ્યે નર્સિંગ સ્ટાફમાં આવેલ કોરોના વિભાગમાંથી બે કેદીઓ નાસી ગયા હતા. તેની જાણ પોલીસને સવારે 6 વાગ્યે થઈ હતી જેથી પી.એસ.આઇ સહિત પોલીસ સ્ટાફનો કાફલો હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

હાલોલ એસ.ટી. ડેપોના મેનેજર બસ ડ્રાઈવર પાસેથી લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

બારડોલી ટાઉનહોલ ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલનો સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

જામનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કાર્યશાળા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!