Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં કારોલ ગામે ઈલેક્ટ્રીક શોટ લગતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કારોલ ગામે ધાબા ઉપરથી પસાર થઇ રહેલા હાઇટેન્શન વાયર સાથે હીરાભાઈ વસરામભાઇ ચૌહાણ લીંબડી તાલુકાના ઘાઘરેટિયા ગામના વતની છે. જેઓ ચુડા તાલુકાના કારોલ ગામે પોતાની બહેનને ત્યાં મહેમાનગતિએ ગયેલ ત્યારે તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે હીરાભાઈ સવારના સમયે ધાબા ઉપર ફોનમાં વાત કરવા જતા ધાબા ઉપરથી પસાર થતા વીજ તારને અડી જતા કમાટી ભર્યું મોત નીપજયું હતું. ત્યારે થોડા સમય પહેલા આ ધાબા પરથી પસાર થતી વીજ લાઈન હટાવવા પીજીવીસીએલને રજૂઆત કરેલ તેમ છતાં આ લાઇનનો વાયર નહી હટતા મહેમાનગતિ આવેલા મહેમાનનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું ત્યારે પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે આ યુવાનનું મોત નીપજ્યું હોય તેવો આક્ષેપ પરિવારજનો લગાવી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને નીરાત નગરના સ્થાનિકો વચ્ચે રાજકીય ઘર્ષણ

ProudOfGujarat

ભરૂચ : દ. ગુજરાત ભાજપમાં મોટું ગાબડું : વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જોડાયા.

ProudOfGujarat

નેત્રંગ : ઉંડી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણના બાળકોનો પ્રવેશોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!